સૂર્યકુમાર યાદવ / SKYની કોઈ સીમા નથી... સેન્ચુરી સાથે બનાવ્યા એટલા રેકૉર્ડ કે ગણતાં ગણતાં થાકી જશો

Suryakumar Yadav's brilliant performance in T20 International match

શ્રીલંકા સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજકોટમાં રમાયેલી મેચમાં તેમણે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. સાથે તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણથી વધુ સદી ફટકારનાર બીજા ભારતીય બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ