ICC / ભારતના આ ખેલાડીની તો શું વાત કરવી? બન્યો દુનિયાનો નંબર વન ટી-20 બેટ્સમેન

Suryakumar yadav retains number one batter in t20 worldcup

ભારતનાં ધમાકેદાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને આઇસીસીની ટી20 રેન્કિંગમાં દુનિયાનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનનાં રૂપમાં મૂકવામાં આવ્યાં છે એટલે કે તેઓ 890 પોઇન્ટસ્થી ટોપનાં સ્થાન પર યથાવત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ