ભાવુક / VIDEO: સૂર્યકુમારની શતકીય પારી જોઇને માતાપિતા થયા ભાવુક, બહેને વિડીયો કર્યો શેર

suryakumar yadav mother heart winning reaction after his century video

સૂર્યકુમાર યાદવની આ શાનદાર ઇનિંગ તેના માતા-પિતાએ ટીવી પર જોઈ હતી. સૂર્યાની સદી આવતા જ ટીવી સ્ક્રીન પર તેનો ચહેરો દેખાતાની સાથે જ માતા ભાવુક બન્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ