બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 01:07 PM, 7 August 2022
ADVERTISEMENT
ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ચોથી ટી20 મેચ રમવામાં આવી હતી જેમાં ભારત 59 રને જીતી ગયું હતું. પણ આ મેચ દરમિયાન હેલિકોપ્ટર પણ ઉડ્યું હતું. એ નજારાને કેપ્ટન રોહિત શર્માને નરી આંખે જોયું હતું. હેલિકોપ્ટરને ઉડાવવાનું કામ સૂર્યકુમાર યાદવે કર્યું હતું. સાચું હેલિકોપ્ટર નહીં પણ એમએસ ધોનીના ટ્રેડમાર્કવાળો હેલિકોપ્ટર શૉટ અજીબ અંદાજમાં મેચ વચ્ચે સૂર્યકુમાર યાદવે માર્યો હતો. જેને જોઈએને દરેક લોકો ચોંકી ગયા હતા.
SKY's helicopter shot off Alzarri Joseph.#WIvIND pic.twitter.com/YPDmBGsDV4
— SportsViz (@viz_sports) August 6, 2022
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવનો એ કમાલનો શૉટ ત્રીજી ઓવરમાં જોવા મળ્યો હતો. એટલે કે જ્યારે સૂર્યકુમાર અને રોહિતની જોડી મેદાન પર ઓપનિંગ કરી રહી રહી હતી ત્યારે ઓબેડ મેકોય ઓવર નાખી રહ્યા હતા અને એ ઓવરમાં બંને ભારતીય બેટરે એક સાથે મળીને 25 રન બનાવ્યા હતા.
ત્રીજી ઓવરમાં ત્રીજા બોલ પર
સૂર્યકુમાર યાદવ ઓબેડ મેકોયની ઓવરમાં ત્રીજા બોલ પર એક અદભૂત હેલિકોપ્ટર શૉટ માર્યો હતો. સૂર્યકુમારને એ શૉટ મારવા માટેનો જુસ્સો રોહિત શર્મા પાસેથી જ મળ્યો હતો. જો કે ઓવરની શરૂઆતમાં જ પહેલા બોલ પર રોહિત શર્માએ શાનદાર સિક્સ લગાવી હતી અને એ પછી સિંગલ લઈને સ્ટ્રાઈક સૂર્યકુમારને આપી હતી.
.@surya_14kumar and @ImRo45 take @ObedCMcCoy to the cleaners. 25 OFF THE OVER! That helicopter shot from SKY though!
— FanCode (@FanCode) August 6, 2022
Watch the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/sBfdPOwRYu
એક ઓવરમાં 25 રન
સૂર્યકુમાર યાદવે ત્રીજી બોલ પર હેલિકોપ્ટર શૉટ માર્યો હતો. એ પછીનો બોલમાં તેને એક 4 રન માટે બાઉન્ડ્રીને બહાર બોલ પંહોચાડી હતી અને એ પછીનગ લઈને સ્ટ્રાઈક રોહિત શર્માને આપી હતી. ઓવરની છેલ્લી બોલમાં રોફીટે સિક્સ ફટકારી હતી અને એ રીતે મેકોયની એ ઓવરમાં કુલ 25 રન બનાવ્યા હતા.
Helicopter Shot by SKY 🔥🔥 pic.twitter.com/aRxj8xpTXN
— aman_02 (@aman_0222) August 6, 2022
ઓબેડ મેકોય જે બીજી ટી20 મેચમાં વેસ્ટઇન્ડીઝ માટે હીરો બન્યા હતા એ ચોથી મેચમાં રોહિત અને સૂર્યકુમાર યાદવ સામે જીરો બની ગયા હતા. બીજી ટી20 મેચમાં 6 વિકેટ એકલા હાથે લીધી હતી હવે ચોથી મેચમાં 4 ઓવરમાં 66 રન લૂંટાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.