ક્રિકેટ / પાકિસ્તાનના રિઝવાનને મ્હાત આપી સૂર્યકુમાર યાદવ બન્યો નંબર 1 બેટ્સમેન, આ વર્ષ T20Iમાં બનાવ્યા સૌથી વધુ રન

Suryakumar Yadav beats Pakistan's Rizwan to become No. 1 batsman, most runs scored in T20Is this year

સૂર્યકુમાર યાદવે 2022માં અત્યાર સુધીમાં 25 મેચ મેચ રમી 867 રન બનાવ્યા છે. બીજી તરફ પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન આ યાદીમાં બીજા નંબર પર સરકી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ