Video / તું નાનો હતો ત્યારે મને બેટિંગ કરતાં નહીં જોયો હોય...: કોચ દ્રવિડે સૂર્યકુમાર યાદવનો લીધો મજેદાર સ ઈન્ટરવ્યૂ

SURYAKUMAR YADAV AND RAHUL DRAVID INTERVIEW AFTER IND VS SL MATCH

સૂર્યાએ તાબડતોબ શતકીય ઈનિંગ ફટકાર્યા બાદ હેડ કોચ રાહુલ દ્રવિડને પણ પોતાના ચાહક બનાવી દીધાં છે. મેચ બાદ દ્રવિડે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમારનો મજેદાર ઈન્ટરવ્યૂ લીધો હતો. જુઓ Video.

બ્રેકિંગ ન્યૂઝ