ક્રિકેટ જગત / કોહલી-બાબરનો રેકોર્ડ તોડવાની ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજ ખેલાડી પાસે છે શાનદાર તક, ઈતિહાસ રચવા બસ આટલા રનની જરૂર

suryakumar very near to break fastest 2000 t20 runs record of babar rizwan virat kohli ind vs aus

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી T20 સીરિઝ રમવામાં આવશે, પહેલી મેચ વિશાખાપટ્ટનમમાં રમવામાં આવશે. 11 દિવસમાં 5 મેચ રમવામાં આવશે. આ ખેલાડી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનનો વર્લ્ડ રેકોર્ડ તોડીને પોતાના નામે કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ