સૂતકકાળ / દાયકાઓ બાદ દિવાળી પર બન્યો દુર્લભ સંયોગ, રહેશે સૂર્યગ્રહણ; જાણો શું કરવું અને શું નહીં

Suryagrahan 2022 details, timings, sutak timing

24 ઑક્ટોબર સોમવારે દિવાળીનો પવિત્ર પર્વ છે તેના પછીના દિવસે એટલે કે 25 ઑક્ટોબરનાં રોજ વર્ષનો છેલ્લો સૂર્યગ્રહણ છે અને ત્યારબાદ ગોવર્ધન પૂજા છે. હિંદુ પંચાગ અનુસાર દરવર્ષે કાર્તિક અમાસની તિથિ પર લક્ષ્મી- ગણેશ પૂજા કરીને દિવાળીનો તહેવાર ઊજવવામાં આવે છે. અને બીજા જ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ