ધીરજના ફળ મીઠા હોય / ટીમ ઈન્ડિયામાં ચમકવા માટે સૂર્યા એ જોઈ 12 વર્ષની રાહ, આ રીતે સૂર્યકુમાર યાદવ બન્યો સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેન

Surya waited 12 years to shine in Team India, this is how Suryakumar Yadav became the best T20 batsman

એક સમયે સૂર્યા ડોમેસ્ટિક ક્રિકેટનો સ્ટાર હતો અને હવે 12 વર્ષ પછી એ જ સૂર્યકુમાર યાદવ વિશ્વનો નંબર-1 T20 બેટ્સમેન બની ગયો છે. જાણો કેવી છે સૂર્યકુમાર યાદવની અત્યાર સુધીની સફર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ