બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કુંભ સહિત ત્રણ રાશિના લોકો રૂપિયા ગણતા થાકશે! સૂર્ય-શનિની મહાગોચરથી લાભ જ લાભ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / કુંભ સહિત ત્રણ રાશિના લોકો રૂપિયા ગણતા થાકશે! સૂર્ય-શનિની મહાગોચરથી લાભ જ લાભ

Last Updated: 06:31 PM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

12 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજા સૂર્ય દેવ મકર રાશિથી નીકળીને કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે. આ રાશિમાં શનિ પહેલાથી જ બિરાજમાન છે, જે 29 માર્ચે મીન રાશિમાં જશે. જેના કારણે ત્રણ રાશિઓને લાભ થશે.

1/5

photoStories-logo

1. સૂર્ય અને શનિની યુતિ

એવામાં 12 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં સૂર્ય અને શનિની યુતિ થશે. આ સંયોગ ત્રણ રાશિઓ માટે ખૂબ શુભ માનવામાં આવી રહ્યું છે. તો ચાલો જાણીએ કે આ કઈ ત્રણ લકી રાશિઓ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ રાશિ

મેષ રાશિ નોકરી-ધંધાથી લઈને કરિયરના મામલામાં આ રાશિ માટે સારો સમય રહેશે. પૈસા માટે કરેલી મહેનતમાં સફળતા મળશે. પતિ-પત્ની વચ્ચે તણાવ દૂર થશે. આર્થિક સ્થિતિ સુધરશે. સામાજિક કાર્યોમાં રસ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સિંહ રાશિ

નોકરી કરતા જાતકો માટે સારો સમય રહેશે. માનસિક સ્થિતિ સુધરશે. નવો ધંધો શરૂ કરી શકો છો. પરણેલા લોકો માટે સારો સમય રહેશે. કોઈ કારણ વિના ટેન્શન ન લેવું અને સમજદારીથી કરેલું કામ તમારા માટે ફાયદાકારક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કુંભ રાશિ

નોકરી કરતા લોકોને અધિકારીઓની પ્રશંસા મળી શકે છે. સંબંધ પહેલાથી મજબૂત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આવક વધવાના યોગ બની રહ્યા છે. ધંધામાં લાભ થશે. કુંભ રાશિવાળાને સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. કોઈ મોટી ચિંતા દૂર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

surya shani yuti astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ