જ્યોતિષ જ્ઞાન / સુર્ય-શનિની યુતિ બનવાથી મોટા શુભ-અશુભના સંકેત: આ રાશિના જાતકોને રહેવું પડશે સાવધાન

surya shani yuti 2023 kab hai sun saturn alliance surya shani yuti is going to make these zodiac signs

દર મહિને સૂર્ય રાશિ પરિવર્તન કરે છે. અમુક રાશિના જાતકો માટે સૂર્યનુ રાશિ પરિવર્તન શુભ તો અમુક લોકો માટે અશુભ હોય છે. સૂર્ય મકર રાશિમાંથી નિકળીને કુંભ રાશિમાં 13 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રવેશ કરી રહ્યાં છે. તો કુંભ રાશિમાં પહેલેથી શનિ બિરાજમાન છે.

બ્રેકિંગ ન્યૂઝ