બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્યમાં કન્યાના ગોચરથી બે રાશિનો કપરો સમય, શનિની વક્ર દ્રષ્ટિથી જીવનમાં ઉથલપાથલના એંધાણ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / સૂર્યમાં કન્યાના ગોચરથી બે રાશિનો કપરો સમય, શનિની વક્ર દ્રષ્ટિથી જીવનમાં ઉથલપાથલના એંધાણ

Last Updated: 09:09 AM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Surya Shani Gochar 2024: સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ શનિની ત્રાસી નજર પડી રહી છે. એવામાં અશુભ યોગ ષડાષ્ટક આ રાશિઓની મુશ્કેલીઓ વધારી શકે છે.

1/5

photoStories-logo

1. સૂર્ય દર મહિને કરે છે રાશિ પરિવર્તન

ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય દેવનું માન-સન્માન, સુખ-સમૃદ્ધિ, આત્માનું કારક માનવામાં આવે છે. એવામાં સૂર્યના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ પ્રકારે જરૂર પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કન્યા રાશિમાં પ્રવેશ

16 સપ્ટેમ્બરે સૂર્ય રાશિ પરિવર્તન કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરી ગયા છે. સૂર્યના કન્યા રાશિમાં આવતાની સાથે જ શનિની ત્રાસી નજર પડી રહી છે. શનિની ત્રાસી નજર સૂર્ય પર પડવાથી ષડાષ્ટક નામનો ખતરનાક યોગ નિર્માણ થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સૂર્ય શનિનો ષડાષ્ટક યોગ

સૂર્ય અને શનિના ષડાષ્ટક યોગના અશુભ પ્રભાવથી અમુક રાશિના જાતકોના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ પેદા થઈ શકે છે. આવો જાણીએ સૂર્ય અને શનિના ષડાષ્ટક યોગ બનાવવાથી કઈ રાશિના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વૃષભ

ષડાષ્ટક યોગ આ રાશિના જાતકો માટે બિલકુલ લાભકારી નથી. આ રાશિના જાતકો શારીરિક, અને માનસિક સમસ્યાઓનો સામનો કરી શકે છે. તેની સાથે જ કરિયર અને બિઝનેસમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. વાહન ચલાવવામાં ધ્યાન રાખો. કરિયર સંબંધિત મોટા નિર્ણય સમજી વિચારીને લો. ઉતાવળમાં નિર્ણય ન કરો. ઘન હાનિના સંકેત છે. સંબંધોને લઈને પણ થોડા સતર્ક રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મકર

આ રાશિના જાતકો માટે પણ ષડાષ્ટક યોગ લાભકારી સાબિત નહીં થાય. શનિના પ્રભાવથી તમારી દરેક મનોકામના કોઈને કોઈ કારણથી પુરૂ નહીં થાય તેમાં અડચણો આવશે. સાથે જ કરિયર ક્ષેત્રમાં થોડુ સંભાળીને રહો. સિનિયર સાથે વિવાદ થઈ શકે છે. બોસ તમારા કામથી નાખુશ થઈ શકે છે. માટે થોડુ સંભાળીને રહો. નોકરી બદલવાનો ચાંસ ન લો. સાથે જ બિઝનેસમાં સમસ્યા આવી શકે છે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Zodiac Sign Surya Shani Gochar 2024 Shadashtak Yog

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ