જ્યોતિષશાસ્ત્ર / 13 ફેબ્રુઆરી બાદ ખુલી જશે આ 3 રાશિઓના ભાગ્ય! સૂર્ય-શનિ વચ્ચે બની રહ્યો છે અદભુત સંયોગ

surya shani coincidence can make these three zodiac signs rich after 13 february 2023

નવા વર્ષમાં 17 જાન્યુઆરીએ ન્યાયના દેવ શનિ મકરમાંથી કુંભ રાશિમાં ગોચર કરી શકશે. ત્યારબાદ 13 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજા સૂર્ય પણ કુંભ રાશિમાં આવી જશે. એેટલેકે કુંભ રાશિમાં બે શત્રુ ગ્રહોનો યોગ બનશે, જે 14 માર્ચ 2023 સુધી રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ