જ્યોતિષ શાસ્ત્ર / સૂર્ય-શનિનો અશુભ યોગ પૂર્ણ: જાણો કઇ-કઇ રાશિઓ માટે સૂર્યનું રાશિ પરિવર્તન રહેશે શુભ અને અશુભ?

Surya Saturn inauspicious yoga complete Know for which zodiac signs the change of Sun will be auspicious and inauspicious

સૂર્ય અને શનિની એક બીજા સાથે નથી બનતી આ બન્નેની વચ્ચે શત્રુતાનો ભાવ છે. ત્યાં જ સૂર્યના ગુરૂની રાશિમાં આવવાથી ખરમાસ પણ શરૂ થઈ રહ્યો છે. ખરમાસ આવવાથી એક મહિના સુધી શુભ કાર્ય જેવા કે વિવાહ, સગાઈ, મુંડન, ગૃહ પ્રવેશ અને અન્ય પ્રકારના માંગલિક કાર્યો નથી થઈ શકતા. 

બ્રેકિંગ ન્યૂઝ