Surya Jayanti 2023 / આવતીકાલે સૂર્ય જયંતિ: આ દિવસે વ્રત કરવાથી પૂર્ણ થશે તમામ મનોકામના, કિસ્મત પણ ચમકશે

surya saptami 2023 surya jayanti will be celebrated tomorrow keeping fast on this

માઘ મહિનાના શુક્લ પક્ષની સાતમે સૂર્ય જયંતિ મનાવવામાં આવે છે. આ વખતે આ 28 જાન્યુઆરી આવતીકાલે છે. મત્સ્ય પુરાણ મુજબ આ તિથિ આખી ભગવાન સૂર્યને સમર્પિત છે. આ દિવસે ભગવાન સૂર્ય માટે વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલુ સ્નાન, દાન અને પૂજાપાઠનુ અનેક ગણુ ફળ મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ