રાશિફળ / આવતીકાલે પૂર્ણ થઈ રહ્યો છે સૂર્ય - શનિનો અશુભ યોગ, આ 8 રાશિઓને થશે લાભ

surya rashi parivartan surya shani yog finish this month 8 zodiac sign get benefit

આવતીકાલે એટલે કે 16 ઓગસ્ટે સૂર્ય કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. 16 ઓગસ્ટના રોજ સાંજે 7.27 મિનિટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓનું કહેવું છે કે 16 જુલાઈએ સૂર્યના કર્ક રાશિમાં આવતાં જ સૂર્ય શનિના સંબંધથી દૃષ્ટિદોષ બન્યો હતો. આ અશુભ યોગથી અનેક રાશિના જાતકોને મોટી મુશ્કેલી આવી રહી હતી. સૂર્યના રાશિ બદલતાં જ અશુભ પ્રભાવ પૂરો થઈ જશે. જેનાથી વૃષભ, મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્વિક, ધન અને મીન રાશિના જાતકોને સમસ્યા થઈ રહી હતી તેમને 16 સપ્ટેમ્બર સુધી લાભ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ