તમારા કામનું / સાવ મફતમાં બનાવી શકશો ત્રણ ટાઈમની રસોઈ, ઇન્ડિયન ઓઇલે લોન્ચ કર્યો ખાસ સ્ટવ, પેટ્રોલિયમ મંત્રીએ પોતે બનાવ્યો હલવો

Surya Nutan ioc unveils indoor solar cooking stove

આ ચુલો સોલર કૂકરથી અલગ છે. કારણ કે તેને તડકામાં રાખવાની જરૂર નથી. આ સૂર્ય નૂતન વડે ચાર લોકોના પરિવાર માટે ત્રણ ટાઈમનું ભોજન સરળતાથી બનાવી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ