સુરત / સુર્યા મરાઠી હત્યાકાંડમાં આવ્યો ચોંકાવનારો નવો વળાંક

surya marathi murder case new suspense

થોડાક પહેલા સુરતમાં ગેંગ વોરમાં બે માથાભારે લોકોના મોત થયા હતા. સુર્યા મરાઠી અને હાર્દિકનું સામસામે મોત થયું હતું. પરંતુ હવે પોલીસે બીજા બે સુર્યાની ગેંગના શખ્સોની ધરપકડ કરી છે. અને હવે આ ઘટનામાં કંઇક નવો જ વળાંક આવશે.

બ્રેકિંગ ન્યૂઝ