મર્ડર મિસ્ટ્રી / સુરતમાં સૂર્યા મરાઠીનું મર્ડર કરનાર હાર્દિકની પત્નીનો મોટો ખુલાસો

 surya marathi murder case hardik patel wife said surya abuse her

સૂર્યા મરાઠીની હત્યાનું કોકડું તેની હત્યા કરનાર હાર્દિક પટેલની પત્નીના ખુલાસા બાદ વધુ ગુંચવાયુ છે. સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ એક સમયે એક જીગર જાન હતા પણ એવું તે શું થયું કે જીગરજાન મિત્ર એ જ હત્યા કરી? જો કે સૂર્યાની હત્યા કર્યા બાદ હાર્દિક પટેલનું પણ સારવાર દરમિયાન મોત થયુ હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ