સુરત / સૂર્યા મરાઠીની હત્યા કરનાર આરોપીની અમદાવાદથી ધરપકડ, ગુજરાત ATSની ટીમને મળી મોટી સફળતા

Surya Marathi killer arrested from Ahmedabad

સૂર્યા મરાઠી હત્યા કેસમાં ફરાર આરોપીની ATS ગુજરાતની ટીમ દ્વારા અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ સામે આવ્યું કે તે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ