બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:05 AM, 15 October 2024
1/6
2/6
3/6
ઓક્ટોબર મહિનામાં 17 તારીખે ગ્રહોના રાજા માનવામાં આવતા સૂર્ય ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરશે. બૃહસ્પતિ 17 ઓક્ટોબર 2024એ સૂર્યદેવ સવારે 7.52 વાગ્યા પર કન્યા રાસિથી નિકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય અને કેતુની યુતિ તૂટવાથી ગ્રહણ યોગ ભંગ થઈ રહ્યો છે. તેની અસર આમ તો દરેક રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિઓની કિસ્મત ચમકી શકે છે. જાણો લકી રાશિ વિશે.
4/6
મેષ રાશિના જાતક વધારે ધૈર્યવાન અને શાંત સ્વભાવના થઈ જશે. સ્ટ્રેસ ઓછો થશે અને આત્મવિશ્વાસ વધશે. વેપારમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પદોન્નતિ મળી શકે છે. સરકારી નોકરીમાં કાર્યરત લોકોને ટ્રાન્સફર કે પ્રમોશન મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારમાં વિસ્તાર વધશે અને યાત્રાઓ લાભદાયક રહેશે.
5/6
સિંહ રાશિના જાતક વધારે આત્મવિશ્વાસી અને નિર્ણાયક બનશે. માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે. પ્રાઈવેટ જોબના લોકોની આવકમાં વધારો થશે. નોકરીમાં સ્થિરતા આવી શકે છે. નોકરીમાં નવા અવસર પ્રાપ્ત થશે. પ્રાઈવેટ જોબ કરતા લોકોની આવકમાં વધારો થશે. નોકરીમાં સ્થિરતા આવી શકે છે. નોકરીમાં નવા અવસર પ્રાપ્ત થશે. સ્ટૂડન્ટ્સને રચનાત્મક કાર્યોમાં રૂચિ વધશે. યાત્રાઓ સફળ થશે. સરકારી નોકરીમાં પદોન્નતિ મળી શકે છે.
6/6
મીન રાશિના જાતક વધારે આત્મવિશ્વાસી અને સકારાત્મક વિચાર વાળા બનશે. અચાનક ધન લાભ થવાની સંભાવના છે. લોટરી કે અન્ય સ્ત્રોતથી ધન પ્રાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રભાવ વધશે. સહકર્મિઓનો સહયોગ મળશે. વેપારમાં નવા અવસર પ્રાપ્ત થશે. વિદેશ વેપારથી લાભ થઈ શકે છે. તમારી પ્રતિભાને ઓળકવામાં આવશે અને તમને સન્માનિત કરવામાં આવશે. દેવામાંથી મુક્તિ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ