Solar Eclipse 2020 / સૂર્યગ્રહણને કારણે લાગૂ થયું 12 કલાકનું સૂતક, ભૂલથી પણ ન કરશો આ 12 કામ

surya grahan sutak kaal time begins on 20 june these works will be strict

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 21 જૂન 2020ના રોજ સવારે 9.15 મિનિટે શરૂ થશે. આ ગ્રહણ બપોરે 3.04 મિનિટ સુધી રહેશે. જ્યોતિષીઓના મત અનુસાર ગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલાં શરૂ થાય છે. એટલે કે 20 જૂન રાતે 9.25 મિનિટથી સૂતક શરૂ થયું છે. સૂતક સમયમાં કયા 12 કામો વર્જિત માનવામાં આવે છે તે જાણો અને ભૂલથી પણ આ કામ ન કરવાનું નક્કી કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ