ઉપાય / 21 જૂનના સૂર્યગ્રહણનો લાભ મેળવવા અચૂક કરો આ કામ, જાણો કઈ રાશિઓને મળશે રાજયોગ

surya grahan solar eclipse 2020 will give benefit to these zodiac sign

રવિવાર અને 21 જૂને સવારે 9.15 મિનિટે પહેલું સૂર્યગ્રહણ લાગશે. બપોરે 3.04 મિનિટ સુધી આ ગ્રહણ ચાલુ રહેશે. સૂર્યગ્રહણનું સૂતક 20 જૂનની રાતના 9.16 વાગ્યાથી શરૂ થશે અને ગ્રહણ પૂરું થતાં સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણ સારું નથી અને અનેક પ્રકારની મુસીબતો અને સમસ્યાઓ લઈને આવશે. ફક્ત કેટલીક રાશિને માટે આ ગ્રહણ રાજયોગ આપનારું રહેશે. જાણો ગ્રહણના સમયે અને ગ્રહણ પૂરું થયા પછી તેની અસર ઓછી થાય તે માટે અને ગ્રહણનો લાભ મેળવવા માટે શું કરવું.

બ્રેકિંગ ન્યૂઝ