રાશિફળ / આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ, જાણો 12 રાશિ પર કેવી થશે અસર

Surya Grahan and Rashi Bhavishya

આજે ભારતભરમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળી રહ્યું છે. આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે. અનેક જગ્યાઓએ આ સૂર્યગ્રહણ જોવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ સાથે મહત્વની વાત તો એ છે કે 12 રાશિઓ પર આ ગ્રહણની અસર કેવી રહેશે. આજનું આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ કોને ફળશે અને કોણે રહેવું પડશે સાવચેત. જાણી લો તમામ રાશિઓનું રાશિ ભવિષ્ય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ