બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 16 ઓગસ્ટથી એક મહિના સુધી આ 3 રાશિના જાતકોને રહેશે ચાંદી જ ચાંદી, જ્યારે સૂર્યનું થશે સિંહમાં ગોચર

photo-story

4 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / 16 ઓગસ્ટથી એક મહિના સુધી આ 3 રાશિના જાતકોને રહેશે ચાંદી જ ચાંદી, જ્યારે સૂર્યનું થશે સિંહમાં ગોચર

Last Updated: 04:27 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા બતાવવામાં આવ્યો છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. ત્યારે સૂર્યને એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં એક વર્ષનો સમય લાગે છે. ત્યારે હવે 16 ઓગસ્ટના રોજ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ મા ગોચર કરશે. જેના કારણે ત્રણ રાશિઓના જીવનમાં સકારાત્મકતા સર્જાશે.

1/4

photoStories-logo

1. સૂર્ય એક વર્ષ પછી સિંહ રાશિમાં પ્રવેશ કરશે

હાલમાં સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે અને લગભગ 365 દિવસ પછી તે પોતાની રાશિ સિંહ રાશિમાં ગોચર કરશે. 16મી ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર થશે. 16 સપ્ટેમ્બર સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. જ્યારે સૂર્ય એક વર્ષ પછી સિંહ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કેટલીક રાશિના લોકોને જીવનમાં સકારાત્મક પરિણામો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. સિંહ રાશિ

ઓગસ્ટ મહિનામાં સૂર્યનં સિંહ રાશિમાં ગોચર થશે. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. જેમાં આ સમયે સૂર્યનું ગોચર સિંહ રાશિવાળાઓ માટે ફાયદાકારક સાબિત થશે. આ દરમિયાન તમારા સાહસમાં વૃદ્ધિ થશે. માન સન્માન વધશે. તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થશે ઉપરાંત આર્થિક રૂપ થી તમે સમુદ્ધિ મહેસૂસ કરશો. ઉપરાંત જમીન, મકાન અને વાહન ખરીદવાની શક્યતાઓ જણાઇ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા માટે સૂર્યનું આ પરિવર્તન જીવનમાં પોઝીટીવ પરિણામ લઇને આવશે. જેમાં કરિયરમાં તમને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. આવકમાં વધારો થશે, સાથે પ્રમોશન મળવાની પણ શક્યતાઓ છે. જેમાં ભૌતિક સુખ સંપત્તિમાં પણ વધારો જોવા મળશે. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓનો સાથ સહકાર અને અટકી ગયેલ ધન પરત આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ધનુ રાશિ

ધનુ રાશિવાળાઓ માટે સૂર્ય ગોચર અત્યંત લાભકારી રહેવાનું છે. ભાગ્યનો સાથ મળશે. આ દરમિયાન તમને ઘણા સાહસિક નિર્ણયો લેવામાં સફળતા મળશે. તથા નોકરીની શોધ કરનારને પણ સારી ખબર મળશે. વેપારીઓ માટે આ સમય લાભકારી છે. જેમાં આ સમયે તમને મોટી આવક સર્જાઇ શકે છે. જેના કારણે ભવિષ્યમાં પણ લાભ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

surya gochar rashifal Sun transit in leo Zodiac Signs

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ