બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ગ્રહોના રાજા વધારશે આ 3 જાતકોની મુશ્કેલી, નોકરિયાત આવનારા 30 દિવસ સુધી રહે સાવધાન!

ધર્મ / ગ્રહોના રાજા વધારશે આ 3 જાતકોની મુશ્કેલી, નોકરિયાત આવનારા 30 દિવસ સુધી રહે સાવધાન!

Last Updated: 01:18 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 30 દિવસ કપરા રહેશે આ ત્રણ રાશિના જાતકો માટે. સુર્ય ગ્રહ જે ગ્રહોના રાજા છે, એ વધારશે મુસીબત. ચાલો જાણીએ એવી તો કઈ 3 રાશિ છે, જેના જાતકોએ સાવચેત રહેવું પડશે.

આ રાશિના જાતકો થઈ જજો સાવધાન, પૈસાથી લઈને લગ્નજીવન સુધી આઆવી શકે છે મુસીબત. આ રાશિઓ પર થશે સૂર્યનું ગોચર અને પડશે નકારાત્મક અસર.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે આગામી 30 દિવસ સુધી વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવશે. જે લોકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહ્યા છે અથવા કરવાનું વિચારી રહ્યા છે, તેમને નુકસાન સહન કરવું પડી શકે છે. વ્યાપારીઓએ મોટી રકમની લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવી, નહીંતર વિશ્વાસુ વ્યક્તિ તમને છેતરી જશે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને શિયાળામાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડશે.


વધુ વાંચો: આ રાશિના જાતકોની ઝોળી ભરાઇ જશે, 17 જાન્યુઆરીથી સુખ-વૈભવના સ્વામી શુક્ર થશે ઉત્તરમાર્ગી

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો આગામી 30 દિવસ સુધી ચિંતિત રહેશે. વૈવાહિક જીવનમાં ઉતાર-ચઢાવ આવશે, જેના કારણે ઘરનું વાતાવરણ બગડશે. વ્યાપારીઓનો માનસિક તણાવ વધશે. જો તમે કામ કરી રહ્યા છો, તો તમારે આગામી 30 દિવસ સુધી ખૂબ કાળજી રાખવી પડશે. નોકરી કરતાં હોય તો ધ્યાન રાખજો કેમ કે નોકરીમાંનો કોઈ વ્યક્તિ તમને નોકરીમાંથી દૂર કરવાનું કાવતરું કરી શકે છે.

મીન રાશિ

મીન રાશિના લોકો પર અશુભ અસર થશે. ઉદ્યોગપતિને નાદારીનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તેમને ગરીબીનો સામનો કરવો પડશે. નજીકના મિત્ર સાથે વિવાદ થઈ શકે છે. સખત મહેનત કર્યા પછી પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા નહીં મળે. ત્રીજી વ્યક્તિના કારણે પિતા-પુત્રના સંબંધોમાં તિરાડ આવી શકે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surya gochar 2025 Sun Transit Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ