બ્રેકિંગ ન્યુઝ
4 ફોટો ગેલેરી
Last Updated: 07:33 PM, 15 August 2024
1/4
સિંહ રાશિ એ સૂર્યની રાશિ છે, તેથી એક વર્ષ પછી સૂર્ય સિંહ રાશિમાં આવી રહ્યો છે. પુત્રદા એકાદશી 16 ઓગસ્ટ 2024ના રોજ છે. આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે સિંહ સંક્રાંતિ પણ છે એટલે કે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આનાથી કેટલીક રાશિઓનું કિસ્મત ખુલશે. સૂર્ય સંક્રમણ 16 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 07:53 કલાકે થશે. સૂર્ય આ સમયે કર્ક રાશિમાં તેની યાત્રા સમાપ્ત કરશે અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે.
2/4
3/4
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ