શરમજનક / અમરેલીમાં નદીમાં કૂદીને આપઘાત કરનાર દિવ્યાંગના મૃતદેહને લારીમાં લઇ જવાયો, અધિકારીઓ-પોલીસે શબવાહિની ન કરી વ્યવસ્થા

Survo river young man suicide deadbody vadia Amreli video viral

અમરેલી જિલ્લાના વડિયાના સુરવો નદીમાં જંપલાવીને મોતને ભેટનાર યુવકના શબને થ્રિ-વહીલ લારીમાં લઇ જવાની મજબૂરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ