સર્વે / જામનગરમાં અતિવૃષ્ટિએ સર્જ્યો વિનાશ, થયું એટલું નુકસાન કે પ્રાથમિક સર્વેનો રિપોર્ટ જાણીને આંખો ભીની થઈ જશે

Survey of 136 affected villages in Jamnagar affected by heavy rains

જામનગરમાં અતિવૃષ્ટિથી નુકસાન પામેલા 136 અસરગ્રસ્ત ગામોમાં સર્વે કરાયો અત્યાર સુધીમાં 5 લોકોના મોત, 1 હજાર 585થી વધુ પશુઓના પણ મોત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ