સર્વે / ખુલ્લામાં સેક્સ કરવામાં માહિર છે ભારતીયો, ઓફિસમાં પણ સેક્સ કરતાં અટકતાં નથી

 Survey Indian are ready to have outdoor Intimacy despite fear of being caught

ભારતમાં શારીરિક સંબંધો પર ખુલીને વાત કરવામાં આજે પણ લોકો ખચકાય છે. તો જરા વિચારો કે જાહેરમાં સેક્સ કરવાને લઈને આવા લોકો શું વિચારતા હશે. એક જમાનામાં બેડરૂમ સિક્રેટ લીક અથવા શેર થવાનો ડર બધાંના મગજમાં રહેતો હતો, પણ હવે સમય બદલાય રહ્યો છે. ઈન્ડિયા ટુડેના સેક્સ સર્વે 2019માં આ બદવાવથી જોડાયેલી કેટલીક બાબતો જણાવી છે. જેના વિશે અમે તમને જણાવી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ