ચૂંટણી સર્વે / UPમાં આજે ચૂંટણી થાય તો BJPની પ્રચંડ જીતનું અનુમાન: અખિલેશ અને માયાવતીનું ટેન્શન વધશે ટેન્શન, જુઓ કોને કેટલી સીટ

survey for 2024 election up pm modi uttarpradesh yogi adityanath akhileshyadav mayavati election

સર્વે મુજબ રાજ્યની 80 બેઠકોમાંથી ભાજપ પ્લસને 67-73 બેઠકો, સપાને 3-6, બસપાને 0-4, કોંગ્રેસને 1-2 બેઠકો મળતી જોવા મળી રહી છે. આ સાથે રાજ્યમાં ભાજપ પ્લસ 63 ટકા, સપા પ્લસ 19 ટકા, બસપા 11 ટકા, કોંગ્રેસ 4 ટકા અને અન્યને 3 ટકા વોટ મળી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ