સારા સમાચાર / કોરોના વેક્સિન આવ્યાનો પ્રભાવ, નવા વર્ષે 69 ટકા પેરન્ટ્સ બાળકોને મોકલવા ઈચ્છે છે સ્કૂલ

survey by community social media platform local circle 69 percent of parents want to send children to school april 1

કોરોના મહામારીના કારણે લોકડાઉન પહેલાંથી શાળાઓ બંધ છે. વેક્સિન આવ્યા બાદ સારા સમાચાર એ છે કે અનેક રાજ્યોએ શાળાઓ ખોલવા માટે ફરી વિચાર કરવાનો શરૂ કર્યો છે. વેક્સિન આવ્યા બાદ 69 ટકા વાલીઓ બાળકોને એપ્રિલથી શાળાએ મોકલવા તૈયાર હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે. 23 ટકા વાલીઓ ઈચ્છે છે કે જાન્યુઆરીમાં શાળાઓ ખુલે તો 56 ટકા વાલીઓ હજુ 3 મહિના સુધી રાહ જોશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ