સર્વે / કોરોના મહામારીની દેશના નાગરિકોના ખિસ્સા પર મોટી અસર, દેશમાં દર 5મો વ્યક્તિ થયો બેરોજગાર

survey 2021 covid impact on economy status income and jobs

કોરોના સંકટના કારણે દેશને અને નાગરિકોને મોટું નુકસાન થયું છે. કોરોનાએ દરેક વર્ગના લોકોને આર્થિક નુકસાન કર્યું છે. કોઈની નોકરીઓ ગઈ અને લાખો લોકો બેરોજગાર થયા તો કોઈને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે. આજે દેશનો દર 5મો નાગરિક બેરોજગાર બન્યો છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ