સર્વે / ભારતીયો બેડરૂમમાં સેક્સ કરતી વખતે કઈ કઈ ફેટન્સી રાખે છે, આ રહ્યો સર્વે

survey 2019 couples hidden fantasies for physical relationship

પાર્ટનરની સાથે સેક્સ કરવાને લઈને દરેકના મનમાં કેટલીક ઈચ્છાઓ હોય છે, પરંતુ આ ઈચ્છાઓ વિશે જાહેરમાં વાત કરતાં લોકો ખચકાય છે. આ જ કારણથી કદાચ ભારતના લોકોની સેક્સ ફેન્ટસીને સમજવી મુશ્કેલ છે. ઈન્ડિયા ટુડેના સેક્સ સર્વે 2019માં આ અંગે કેટલાક ખુલાસા થયા છે. આ સર્વેમાં ભારતીયોએ તેમની સેક્સ ફેન્ટસીને લઈને સવાલ પૂછવામાં આવ્યો. જેની પર ઘણી જ રસપ્રદ વાતો અને આંકડાઓ સામે આવ્યા છે. ભારતીયોની સેક્સ અંગેની આવી ફેન્ટસીનો વિચાર પણ તમને નહીં આવે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ