અનોખી દેશભક્તિ / ગામે ગામ તિરંગો મોકલવા માટે સુરતીઓએ ગજબ ભેજું વાપર્યું, ટેક્સટાઇલ વેપારીઓએ કરી શરુઆત

Surtis used mind send national flag from village to village textile traders started

આઝાદી કા અમૃત મહોત્સવને લઇને સુરત ટેક્સટાઇલ વેપારીઑ દ્વારા સાડીના દરેક બોક્સમાં સાડીની સાથે તિરંગો મોકલવામાં આવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ