અનોખો રેડિયો પ્રેમી / આ સુરતી લાલાની પાસે છે 100થી વધુ દેશી-વિદેશી રેડિયોનું ગજબ કલેક્શન, એ પણ એકે-એકથી ચડિયાતા

Surti Lalani has a strong collection of more than 100 local and foreign radios

આજના ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને રિલ સ્ટેન્ડમાં જોવા મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ લોકોની પહેલી પસંદ રેડિયો પણ જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં લોકોના પાસે મોબાઇલ અથવા તો નાના ગેજેટ જેવા રેડિયો જોવા મળી મળી રહ્યું છે. ત્યારે સુરતના ધવલ ભંડારી પાસે રેડિયોનું એક અલગ જ કલેક્શન જોવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ