ફાયદાકારક / લિવરમાં જમા થતી ચરબીથી વધી શકે છે લિવર ડિસીઝનો ખતરો, જાણી લો બચવાના ઉપાય

Surprising Ways You Can Damage Your Liver

લિવર ફેલ્યોર માટે માત્ર આલ્કોહોલનું સેવન જ જવાબદાર નથી. પરંતુ લિવરમાં જમા થતી ચરબી પણ તેના માટે જવાબદાર છે. આલ્કોહોલનું સેવન ન કરતા લોકોમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે લિવર ફેલ્યોરના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમાંથી બચવા માટે આહારમાં ફળો, શાકભાજી, વિવિધ અનાજનો સમાવેશ કરવો જોઈએ. ચાલો જાણીએ લિવર ફેલ્યોરથી બચવા શું કરવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ