ચિંતાજનક / કોરોનામાં વાલીઓ ધ્યાન રાખજો : મુંબઈમાં બાળકોને લઈને થયો સીરો સર્વે, ચિંતાજનક સમાચાર

surprising revelation in survey 50 percent of children in mumbai are corona positive

ત્રીજી લહેરના આવશે કે નહીં, આ સવાલ વચ્ચે મુંબઈથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અહિયાં 50 ટકા બાળકોમાં એન્ટિબોડી મળ્યા છે. આ વાતનો ખુલાસો શીરો સર્વેમાં BMCએ ચોથા રિપોર્ટમાં કહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ