ફાયદો / ઈમ્યૂનિટી વધારવા માટે વરદાન સમાન છે આ એક શાક, ઈન્ફર્ટિલિટી અને બીપી જેવી સમસ્યાઓને પણ કરે છે દૂર

Surprising Health Benefits of Pumpkin

આમ તો દરેક શાકભાજી આપણાં સ્વાસ્થ્ય માટે લાભકારી છે પરંતુ પીળું કોળું તાકાત અને પોષકતત્વોથી ભરપૂર છે. ઓછી કેલરી ધરાવતા આ શાકમાં ભરપૂર વિટામિન આવેલાં છે. કોળાનો ઉપયોગ રોજના ખોરાકમાં કરવાથી રોગ દૂર રહે છે. તેના રેગ્યુલર ઉપયોગથી ડાયાબિટીસ, હાર્ટના રોગ દૂર થાય છે ઉપરાંત, વાળ અને સ્કિન માટે પણ ઉપયોગી છે. તેનાથી એનર્જી વધે છે. જાણી લો ફાયદા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ