હેલ્થ / તમે કુંવારા અને સિંગલ છો? તો જરૂર વાંચો તમારી હેલ્થ પર થઇ શકે છે આ અસર 

surprising benefits of being single

રિલેશનશીપ અને હેલ્થનો સંબંધ એકબીજા સાથે છે. તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે લગ્ન બાદ લોકો જાડા થઇ જાય છે. એક્સપર્ટ આ વાતને નકારી દે છે. તેમનું કહેવુ છે કે દરેક સંબંધ અને વ્યક્તિની પર્સનાલિટી અલગ અલગ હોય છે. સિંગલ રહેવાના ફાયદા અને નુકસાન છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ