કરુણ દૂર્ઘટના / સુરેન્દ્રનગરના ઝમર પાટિયા પાસે અકસ્માત બાદ ડમ્પર સળગી ઉઠતાં દોડધામ મચી

surendranagar zamar village accident one death

સુરેન્દ્રનગરના ઝમર ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પર અને લોંડિગ ટ્રક વચ્ચે અકસ્માત બાદ ડમ્પર સળગી ઉઠતા દોડધામ મચી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યું થયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ