સુરેન્દ્રનગર / તરણેતરના કુંડમાં સ્નાનને લઇને ઇતિહાસમાં પ્રથમવાર મંદિર ટ્રસ્ટ-ગ્રામ પંચાયત દ્વારા લેવાયો આ નિર્ણય

surendranagar tarnetar trinetreshwar mahadev temple

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા પવિત્ર શ્રાવણ માસને લઇને સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા સહિત અન્ય કાર્યક્રમો પર પ્રતિબંધ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ત્રિનેત્રેશ્વર મંદિરના કુંડમાં સ્નાન કરવાને લઇને મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x