એક્શન / PSIની શારીરિક પરીક્ષામાં છેડછાડ કરનારા વિરૂદ્ધ થશે મોટી કાર્યવાહી, હસમુખ પટેલે ટ્વિટ કરીને જાણો શું કહ્યું

surendranagar police recruitment bogus call letter police action

રાજ્યમાં ખુબ મોટા પ્રમાણમાં પોલીસ વિભાગમાં ભરતીઓ કરવા માટે પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે શારીરિક કસોટી દરમિયાન છેડછેડાનો કિસ્સો સામે આવ્યો હતો. આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ