સુરેન્દ્રનગરના સાયલામાં PHC સેન્ટર ખાતે મહિલા હેલ્થવર્કરનું મૃત્યું થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં મહિલા હેલ્થ વર્કર કાજલ સોલંકીને ફરજ દરમિયાન ચક્કર આવતાં મૃત્યું થયું છે.
મહિલા હેલ્થવર્કરને ફરજ દરમિયાન ચક્કર આવતા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચે તે પહેલા જ મૃત્યું થયું. મહિલા હેલ્થવર્કરના મૃતદેહને PM અર્થે રાજકોટ ખસેડાયો છે.