સુરેન્દ્રનગર / VTVએ પકડી પાડ્યો ભ્રષ્ટાચારનો બ્રિજ: કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં ગાબડાં જોઈને ચોંકી જશો 

Surendranagar over bridge corruption, The bridge was built three years ago

રાજ્યમાં રોડ રસ્તાના કામોમાં અનેકવાર ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર ઓવરબ્રિજમાં પડ્યુ ગાબડુ પડતા વધુ એક ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે

બ્રેકિંગ ન્યૂઝ