કથિત Audio Clip / મને ખબર છે સ્કેમ છે, મારે કોઈને કહેવું નથી અઠવાડિયામાં બધું સારૂ જોવા મળશેઃ ધારાસભ્ય ધનજી પટેલ

Surendranagar MLA Dhanji Patel audio clip viral

સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજી પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. નાગરિક સાથે વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ છે. શહેરમાં રૂપિયા 600 કરોડના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારની રજૂઆત કરવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર, ગુનાઓ વધ્યાનું પરોક્ષ રીતે ધારાસભ્યએ સમર્થન કરી રહ્યા છે. ભાજપના જ ધારાસભ્યએ કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોથી અનેક જાતભાતની ચર્ચાઓ વહેતી થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ