કોરોના સંકટ / સુરેન્દ્રનગરઃ લીંબડી સબ જેલમાં કોરોના બ્લાસ્ટ, 39 કેદીઓ કોરોનાગ્રસ્ત, એક પોલીસકર્મી પણ ઝપેટમાં

Surendranagar Limbdi sub jail 39 inmates corona positive

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસ 400ને પાર થઇ ચૂક્યા છે. તેવામાં હવે સુરેન્દ્રનગરના લીંબડી શહેરની સબ જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે. લીંબડી સબ જેલના 39 કેદીઓ કોરોનાગ્રસ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ