દૂર્ઘટના / સુરેન્દ્રનગર-લખતર રોડ પર કારચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા 4 લોકોના મૃત્યું

surendranagar lakhtar road accident four death

હાલ રાજ્યમાં દિવાળીના તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બુધવાર રાજ્ય માટે ગોઝારો અકસ્માત દિવસ તરીકે શરુ થયો છે. ગઇકાલે મોડી રાત્રે વડોદરા પાસે અકસ્માતમાં 10 લોકોના મૃત્યુંની આશંકા વચ્ચે વહેલી સવારે સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં 4 લોકોનાં ઘટનાસ્થળે મૃત્યું થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ