સાવચેત / સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ, ધોળીધજા ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા ગામોને કરાયાં અલર્ટ

Surendranagar heavy rain dam overflow pepole alert

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યભરમાં પડી રહેલ અવિરત વરસાદના કારણે ડેમોમાં નવા નીર જોવા મળી રહ્યાં છે. ત્યારે ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે ધોળીધજા ડેમ ઓવરફલો થયો છે. જેને લઇને નીચાણવાળા ગામોને અલર્ટ કરવામાં આવ્યાં છે. આ સાથે જિલ્લાના ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ પણ ઓવરફલો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ