કોરોના સંકટ / સુરેન્દ્રનગરમાં કોરોનાના વધતા કેસને લઇને વેપારીઓએ ધંધા-રોજગારને લઇને લીધો મહત્વનો નિર્ણય

surendranagar coronavirus positive case merchant association

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વેપારીઓ એસોસિયેશન દ્વારા ધંધા-રોજગારને લઇને સમયગાળામાં ફેરફાર કરવાના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. કેટલાંક જિલ્લાઓમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વેપારીઓ દ્વારા આજથી દુકાન, ધંધા-રોજગાર બપોરના 4 વાગ્યા બાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ